سورة الماعون
اَرَءَیۡتَ الَّذِیۡ یُکَذِّبُ بِالدِّیۡنِ ؕ﴿۱﴾
(૧) શું તેં એવા શખ્સને જોયો કે જે સતત બદલાના દિવસને જૂઠલાવે છે?
فَذٰلِکَ الَّذِیۡ یَدُعُّ الۡیَتِیۡمَ ۙ﴿۲﴾
(૨) તે એ જ છે કે જે યતીમને ધુત્કારી કાઢે છે :
وَ لَا یَحُضُّ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ؕ﴿۳﴾
(૩) અને મિસ્કીનોને ખાવાનું ખવડાવવા માટે કોઇને પ્રોત્સાહિત નથી કરતો!
فَوَیۡلٌ لِّلۡمُصَلِّیۡنَ ۙ﴿۴﴾
(૪) વાય થાય તે નમાઝ પઢનારાઓ માટે:
الَّذِیۡنَ ہُمۡ عَنۡ صَلَاتِہِمۡ سَاہُوۡنَ ۙ﴿۵﴾
(૫) કે જેઓ પોતાની નમાઝમાં બેદરકારી કરે છે:
الَّذِیۡنَ ہُمۡ یُرَآءُوۡنَ ۙ﴿۶﴾
(૬) કે જેઓ દેખાવ કરે છે :
وَ یَمۡنَعُوۡنَ الۡمَاعُوۡنَ ٪﴿۷﴾
(૭) જીવનજરૂરી ચીઝવસ્તુ (બીજાને આપવાની) મનાઇ કરે છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો