અલ-કુરઆન

109

Al-Kafiroon

سورة الكافرون


قُلۡ یٰۤاَیُّہَا الۡکٰفِرُوۡنَ ۙ﴿۱﴾

(૧) કહે કે અય નાસ્તિકો !

لَاۤ اَعۡبُدُ مَا تَعۡبُدُوۡنَ ۙ﴿۲﴾

(૨) તમે જેની ઇબાદત કરો છું હું તેની ઇબાદત નહિ કરૂં!

وَ لَاۤ اَنۡتُمۡ عٰبِدُوۡنَ مَاۤ اَعۡبُدُ ۚ﴿۳﴾

(૩) અને હું જેની ઇબાદત કરૂં છું તમે તેની ઇબાદત નહિ કરો,

وَ لَاۤ اَنَا عَابِدٌ مَّا عَبَدۡتُّمۡ ۙ﴿۴﴾

(૪) અને તમે જેની ઇબાદત કરો છો હરગિઝ હું તેની ઇબાદત નહિ કરૂં,

وَ لَاۤ اَنۡتُمۡ عٰبِدُوۡنَ مَاۤ اَعۡبُدُ ؕ﴿۵﴾

(૫) અને હું જેની ઇબાદત કરૂં છું તમે તેની ઇબાદત નહિ કરો,

لَکُمۡ دِیۡنُکُمۡ وَلِیَ دِیۡنِ ٪﴿۶﴾

(૬) (આમ છે તો) તમારો દીન તમારા માટે અને મારો દીન મારા માટે!