سورة القدر
اِنَّاۤ اَنۡزَلۡنٰہُ فِیۡ لَیۡلَۃِ الۡقَدۡرِ ۚ﴿ۖ۱﴾
(૧) બેશક અમોએ તે (કુરઆન)ને શબે કદ્રમાં નાઝિલ કર્યુ.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا لَیۡلَۃُ الۡقَدۡرِ ؕ﴿۲﴾
(૨) અને તું શું જાણે કે શબે કદ્ર કંઇ ચીઝ છે?
لَیۡلَۃُ الۡقَدۡرِ ۬ۙ خَیۡرٌ مِّنۡ اَلۡفِ شَہۡرٍ ؕ﴿ؔ۳﴾
(૩) શબે કદ્ર હજાર મહિનાઓથી બેહતર છે.
تَنَزَّلُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ۚ مِنۡ کُلِّ اَمۡرٍ ۙ﴿ۛ۴﴾
(૪) તેમાં ફરિશ્તાઓ અને રૂહુલ કુદ્દુસ પરવરદિગારની ઇજાઝતથી દરેક બાબતો(ની તકદીર) માટે નાઝિલ થાય છે :
سَلٰمٌ ۟ۛ ہِیَ حَتّٰی مَطۡلَعِ الۡفَجۡرِ ٪﴿۵﴾
(૫) સવાર થવા સુધી સલામતી જ છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો