અલ-કુરઆન

108

Al-Kauther

سورة الكوثر


اِنَّاۤ اَعۡطَیۡنٰکَ الۡکَوۡثَرَ ؕ﴿۱﴾

(૧) ખરેખર અમોએ તને કૌસર અતા કર્યુ!

فَصَلِّ لِرَبِّکَ وَ انۡحَرۡ ؕ﴿۲﴾

(૨) માટે તું તારા પરવરદિગાર માટે નમાઝ પઢ અને (ઊંટની) કુરબાની આપ!

اِنَّ شَانِئَکَ ہُوَ الۡاَبۡتَرُ ٪﴿۳﴾

(૩) બેશક તારો દુશ્મન ઔલાદ વગરનો છે.