અલ-કુરઆન

103

Al-Asr

سورة العصر


وَ الۡعَصۡرِ ۙ﴿۱﴾

(૧) અસ્રની કસમ:

اِنَّ الۡاِنۡسَانَ لَفِیۡ خُسۡرٍ ۙ﴿۲﴾

(૨) કે બધા ઈન્સાનો નુકસાનમાં છે:

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ تَوَاصَوۡا بِالۡحَقِّ ۬ۙ وَ تَوَاصَوۡا بِالصَّبۡرِ ٪﴿۳﴾

(૩) સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, અને એક બીજાને હકની સિફારીશ કરી અને સબ્રની સિફારીશ કરી.