سورة الإخلاص
قُلۡ ہُوَ اللّٰہُ اَحَدٌ ۚ﴿۱﴾
(૧) (અય રસૂલ!) કહે કે અલ્લાહ એક/અજોડ છે.
اَللّٰہُ الصَّمَدُ ۚ﴿۲﴾
(૨) અલ્લાહ છે કે દરેક જરૂરતમંદ તેનો કસ્દ/ઇરાદો કરે છે;
لَمۡ یَلِدۡ ۬ۙ وَ لَمۡ یُوۡلَدۡ ۙ﴿۳﴾
(૩) ન તેણે કોઇને જન્મ આપ્યો છે. ન કોઇએ તેણે જન્મ આપ્યો છે,
وَ لَمۡ یَکُنۡ لَّہٗ کُفُوًا اَحَدٌ ٪﴿۴﴾
(૪) અને ન કોઇ તેના જેવુ છે. (અજોડ/બેમિસાલ છે.)
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો