سورة الشرح
اَلَمۡ نَشۡرَحۡ لَکَ صَدۡرَکَ ۙ﴿۱﴾
(૧) શું અમોએ તારી છાતી વિશાળ નથી કરી?
وَ وَضَعۡنَا عَنۡکَ وِزۡرَکَ ۙ﴿۲﴾
(૨) અને ભારે બોજને તારા ઉપરથી નથી ઉતાર્યો?
الَّذِیۡۤ اَنۡقَضَ ظَہۡرَکَ ۙ﴿۳﴾
(૩) કે જેને તારી કમરને તોડી નાખી હતી:
وَ رَفَعۡنَا لَکَ ذِکۡرَکَ ؕ﴿۴﴾
(૪) અને તારા ઝિક્રને બુલંદ કર્યુ.
فَاِنَّ مَعَ الۡعُسۡرِ یُسۡرًا ۙ﴿۵﴾
(૫) બેશક દરેક તકલીફની સાથે આસાની છે:
اِنَّ مَعَ الۡعُسۡرِ یُسۡرًا ؕ﴿۶﴾
(૬) (હા) બેશક દરેક તકલીફની સાથે આસાની છે.
فَاِذَا فَرَغۡتَ فَانۡصَبۡ ۙ﴿۷﴾
(૭) માટે જ્યારે તમે એક જરૂરી કામ પૂરૂ કરો ત્યારે બીજા જરૂરી કામમાં લાગી જાવ.
وَ اِلٰی رَبِّکَ فَارۡغَبۡ ٪﴿۸﴾
(૮) અને તારા પરવરદિગાર તરફ રગબત રાખ.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો