سورة التين
وَ التِّیۡنِ وَ الزَّیۡتُوۡنِ ۙ﴿۱﴾
(૧) કસમ અંજીર તથા ઝયતુનની:
وَ طُوۡرِ سِیۡنِیۡنَ ۙ﴿۲﴾
(૨) અને કસમ સીના (નામના) પહાડની :
وَ ہٰذَا الۡبَلَدِ الۡاَمِیۡنِ ۙ﴿۳﴾
(૩) અને કસમ આ સુરક્ષિત શહેરની :
لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡۤ اَحۡسَنِ تَقۡوِیۡمٍ ۫﴿۴﴾
(૪) ખરેખર અમોએ ઈન્સાનને બહેતરીન સૂરતમાં પેદા કર્યો:
ثُمَّ رَدَدۡنٰہُ اَسۡفَلَ سٰفِلِیۡنَ ۙ﴿۵﴾
(૫) પછી તેને અમોએ હલકામાં હલકી હાલતમાં પલટાવી નાખ્યો:
اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ؕ﴿۶﴾
(૬) સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે કદી ખત્મ ન થાય તેવો અજ્ર છે.
فَمَا یُکَذِّبُکَ بَعۡدُ بِالدِّیۡنِ ؕ﴿۷﴾
(૭) પછી શુ કારણ છે કે આ બધી (રોશન દલીલો) પછી પણ બદલાના દિવસને જૂઠલાવે છો?
اَلَیۡسَ اللّٰہُ بِاَحۡکَمِ الۡحٰکِمِیۡنَ ٪﴿۸﴾
(૮) શું અલ્લાહ બહેતરીન ફેંસલો કરનારો નથી?!
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો