سورة الناس
قُلۡ اَعُوۡذُ بِرَبِّ النَّاسِ ۙ﴿۱﴾
(૧) કહે કે હું લોકોના પરવરદિગાર પાસે પનાહ ચાહુ છું:
مَلِکِ النَّاسِ ۙ﴿۲﴾
(૨) લોકોનો માલિક અને બાદશાહ:
اِلٰہِ النَّاسِ ۙ﴿۳﴾
(૩) લોકોનો માઅબૂદ:
مِنۡ شَرِّ الۡوَسۡوَاسِ ۬ۙ الۡخَنَّاسِ ۪ۙ﴿۴﴾
(૪) અને છુપાયેલા શૈતાનના વસવસાની બદીથી (જે અલ્લાહનું નામ સાંભળી પાછો ફરી જાય છે):
الَّذِیۡ یُوَسۡوِسُ فِیۡ صُدُوۡرِ النَّاسِ ۙ﴿۵﴾
(૫) કે જે લોકોની છાતીઓ/દિલોમાં વસવસો કરે છે:
مِنَ الۡجِنَّۃِ وَ النَّاسِ ٪﴿۶﴾
(૬) ચાહે તે જિન્નાતોમાંથી હોય અથવા ઇન્સાનોમાંથી.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો