અલ-કુરઆન

104

Al-Humaza

سورة الهمزة


وَیۡلٌ لِّکُلِّ ہُمَزَۃٍ لُّمَزَۃِۣ ۙ﴿۱﴾

(૧) વાય થાય દરેક મેણા ટોણા મારનાર અને ચુગલખોરી કરનાર પર!


Read Tafsir

الَّذِیۡ جَمَعَ مَالًا وَّ عَدَّدَہٗ ۙ﴿۲﴾

(૨) જેણે માલ ભેગો કર્યો અને તેને ગણ્યો!

یَحۡسَبُ اَنَّ مَالَہٗۤ اَخۡلَدَہٗ ۚ﴿۳﴾

(૩) તે ગુમાન કરે છે કે તેનો માલ તેને હંમેશા બાકી રાખશે!

کَلَّا لَیُنۡۢبَذَنَّ فِی الۡحُطَمَۃِ ۫﴿ۖ۴﴾

(૪) એવુ નથી (જેવુ તે ધારે છે) જલ્દી તેને હોતમહમાં ફેંકવામાં આવશે.

وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡحُطَمَۃُ ؕ﴿۵﴾

(૫) અને તું શું જાણે કે હોતમહ કંઇ ચીઝ છે?

نَارُ اللّٰہِ الۡمُوۡقَدَۃُ ۙ﴿۶﴾

(૬) તે અલ્લાહે ભડકાવેલી આગ છે :

الَّتِیۡ تَطَّلِعُ عَلَی الۡاَفۡـِٕدَۃِ ؕ﴿۷﴾

(૭) જે દિલોમાંથી નીકળે છે.

اِنَّہَا عَلَیۡہِمۡ مُّؤۡصَدَۃٌ ۙ﴿۸﴾

(૮) બેશક તે આગ તેમને દરેક બાજુથી ઘેરેલ છે,

فِیۡ عَمَدٍ مُّمَدَّدَۃٍ ٪﴿۹﴾

(૯) લાંબા લાંબા (આગના) થાંભલાઓમાંં!


Read Tafsir