અલ-કુરઆન

111

Al-Masadd

سورة المسد


تَبَّتۡ یَدَاۤ اَبِیۡ لَہَبٍ وَّ تَبَّ ؕ﴿۱﴾

(૧) અબુ લહબના બંને હાથ ભાંગી જાય (અને તે હલાક થઇ જાય.)

مَاۤ اَغۡنٰی عَنۡہُ مَالُہٗ وَ مَا کَسَبَ ؕ﴿۲﴾

(૨) ન તેનો માલ તેને કામ આવ્યો અને ન તેની કમાણી.

سَیَصۡلٰی نَارًا ذَاتَ لَہَبٍ ۚ﴿ۖ۳﴾

(૩) નજીકમાં તે ભડકતી આગમાં દાખલ થશે:

وَّ امۡرَاَتُہٗ ؕ حَمَّالَۃَ الۡحَطَبِ ۚ﴿۴﴾

(૪) અને તેની ઔરત (જહન્નમનુ) બળતણ ઊપાડનારી છે.

فِیۡ جِیۡدِہَا حَبۡلٌ مِّنۡ مَّسَدٍ ٪﴿۵﴾

(૫) જેના ગળામાં ખજૂરીમાંથી વણેલી રસ્સી છે!