અલ-કુરઆન

110

An-Nasr

سورة النصر


اِذَا جَآءَ نَصۡرُ اللّٰہِ وَ الۡفَتۡحُ ۙ﴿۱﴾

(૧) જ્યારે અલ્લાહની મદદ અને જીત (ફત્હ) આવી પહોંચે,

وَ رَاَیۡتَ النَّاسَ یَدۡخُلُوۡنَ فِیۡ دِیۡنِ اللّٰہِ اَفۡوَاجًا ۙ﴿۲﴾

(૨) ત્યારે તુ જોજે કે લોકોના ગિરોહ-ગિરોહ અલ્લાહના દીનમાં દાખલ થાય છે,

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ وَ اسۡتَغۡفِرۡہُ ؕؔ اِنَّہٗ کَانَ تَوَّابًا ٪﴿۳﴾

(૩) માટે તું તારા પરવરદિગારની તસ્બીહ અને હમ્દ કર, અને તેનાથી માફી ચાહ કે તે ખૂબજ તૌબાનો કબૂલ કરનાર છે.