અલ-કુરઆન

113

Al-Falaq

سورة الفلق


قُلۡ اَعُوۡذُ بِرَبِّ الۡفَلَقِ ۙ﴿۱﴾

(૧) કહે કે હું સુબ્હના પરવરદિગાર પાસે પનાહ માંગું છું :

مِنۡ شَرِّ مَا خَلَقَ ۙ﴿۲﴾

(૨) દરેક મખ્લૂકોની બૂરાઇથી :

وَ مِنۡ شَرِّ غَاسِقٍ اِذَا وَقَبَ ۙ﴿۳﴾

(૩) દરેક સરકશની બૂરાઇથી જ્યારે રાતમાં દાખલ થાય.

وَ مِنۡ شَرِّ النَّفّٰثٰتِ فِی الۡعُقَدِ ۙ﴿۴﴾

(૪) અને ગાંઠો પર ફૂંક મારનારીઓની બૂરાઇથી:

وَ مِنۡ شَرِّ حَاسِدٍ اِذَا حَسَدَ ٪﴿۵﴾

(૫) અને દરેક હસદ કરનારાની બૂરાઇથી કે જ્યારે તે હસદ કરે.