ખુશ આમદીદ
કિતાબો, ઑડિઓ, વિડિઓઝ અને વધુ... ઇસ્લામિક જ્ઞાનની દુનિયાને ઍક્સેસ કરો—કોઈપણ સમયે, ગમે ત્યાં, કોઈપણ ઉપકરણ પર.
આજે હિજરી તારીખ
Muharram 01, 1448 AH
હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટ વિશે
૧) મઝહબી સાહિત્યો (પુસ્તકો) નું પ્રકાશન
વિશ્વ કક્ષાએ મઝહબી પ્રચાર અને પ્રસાર માટેના મહત્વના માધ્યમ તરીકે ઉપરાંત નફાના આશય વગર ગુજરાતી ભાષામાં દીની કિતાબો પ્રસિદ્ધ કરવામાં આવે છે. હઝરત આયતુલ્લાહ સીસ્તાની સાહેબે પ્રકાશન માટે રૂપિયા બે લાખનો ઈજાઝો આપેલ છે.
૨) હાજી નાજી બોર્ડીંગ
શીઆ ઇસ્નાઅશરી કૌમના યતીમ, ગરીબ અને જરૂરતમંદ બાળકોના શૈક્ષણિક વિકાસ તથા દીની તાલીમ માટે વિનામુલ્યે રેહવા - જમવાની વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ ને લગતી તમામ જરૂરીયાતો પૂરી પાડવામાં આવે છે.
તમારી આધ્યાત્મિક યાત્રા અલ્લાહના શાશ્વત શબ્દોથી શરૂ કરો. ગમે ત્યારે, ગમે ત્યાં કુરઆન વાંચો અને તેના પર મનન કરો.
હમણાં વાંચો
વિવિધ ઇસ્લામિક વિષયો પર કિતાબો વાંચો, શોધો અને ડાઉનલોડ કરો.
ધાર્મિક પ્રવચનો, વ્યાખ્યાનો અને ઉપદેશો સાંભળો.
પહેલું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
બીજું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
ત્રીજું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
ચોથું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
પાંચમું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
છઠ્ઠું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
સાતમું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
આઠમું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
નવમું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
દસમું મોહર્રમ (૧૯૯૭ - મડાગાસ્કર)
મુલ્લા અસગર સાહેબ
વિવિધ ઇસ્લામિક વિષયો પર કિતાબો વાંચો, શોધો અને ડાઉનલોડ કરો.
અમારા ન્યૂઝલેટરને સબ્સ્ક્રાઇબ કરો અને હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટ વિશે નવીનતમ સમાચાર, ઘટનાઓ અને અપડેટ્સ તમારા ઇનબોક્સમાં મેળવો.